10 Sep UPSC Civil Services (Main) Examination 2026 — Gujarati Literature Paper II: Question Paper | Plutus IAS
The questions below are from Gujarati Literature Paper II of UPSC Civil Services (Main) Examination 2026 (held 2026-08-30) — the actual paper, which is public government content. This page carries the questions for reference and revision; model answers for this paper are not published here.
Official paper (PDF): upsc.gov.in.
- નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. 10×5=50 – (a) માન મળ્યું મોટું પણ નહિ અભિમાન ઉર, જાણે મહા જોગીરાજ જગતમાં જાગિયો. 10 – (b) નવ સૂઝે ઉપાય કે : ડોલાય મારી કિસ્તી ! આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી ! 10 – (c) કોઈ કહે ઈન્દુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ. 10 – (d) એક કહિ : 'રહિ કાં અવગી ? એટલા માહાં શું થાકી ?' એક કહિ : 'ના, એ અતિ શીલી પ્રેમદા છિ અતિ પાકી.' 10 – (e) સાહસથી જ કંઈ થવાનું છે, પછી તેનાં પરિણામો થોડા દહાડા નઠારાં થાઓ તો શું થયું ? 10
- નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. – (a) 'સરસ્વતીયંદ્ર' ભાગ-૧ ની વસ્તુસંકલન. 20 – (b) 'રાઈનો પર્વત'માં સંઘર્ષનું તત્ત્વ. 15 – (c) 'ચંદ્રચંદ્રાવતીની વારતા'નું કથાવસ્તુ. 15
- સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. – (a) 'સુદામાચરિત્ર' ભક્ત અને ભગવાનનો મહિમા ગાતું આખ્યાન છે.' – સમજાવો. 20 – (b) 'અખેગીતા' મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાનું ઊંચું શિખર છે.' – ચર્ચો. 15 – (c) 'મારી હકીકત'માં આલેખાયેલાં રેખાચિત્રો. 15
- નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. – (a) 'પૂર્વાલાપ'ના ખંડકાવ્યોની આસ્વાદમૂલક ચર્ચા કરો. 20 – (b) 'વસંતવિલાસ'માં વિપ્રલંભશૃંગાર અને પિયુના આગમનથી સંભોગશૃંગારનું નિરૂપણ કઈ રીતે થયું છે ? 15 – (c) 'કાદમ્બરી'માં માતૃહૃદયના ભાવનું થયેલું આલેખન. 15
- નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. 10×5=50 – (a) 'ત્યારે તો મને અને મારી હુસાને બેઆખરૂ કરતાં વિયોગ વધારે વહાલો છે.' 10 – (b) વસ્તી તો કેમ જાણે એના ગોલાયા કરવા જ અવતરી હોય ! 10 – (c) વિમલ અંધારને આયને ન્યાળતો હું જ મુજને અજાણ્યો પરો લાગતો ! 10 – (d) કાશી, મહાવત છું હું. મહારથીને ન લાગે; પણ પોતાના જનાવરોના કમોતનું એક મહાવતને તો લાગે ને ? 10 – (e) પ્રકૃતિ, તું શું કરે ? મારી પ્રકૃતિની જ જયાં રામાયણ છે. 10
- સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. – (a) ઐતિહાસિક નવલકથા તરીકે 'પાટણની પ્રભુતા'. 20 – (b) 'ધ્વનિ'નાં પ્રકૃતિકાવ્યો. 15 – (c) 'ભાઈબંધી' અને 'આહીરની ઉદારતા' લોકકથાઓનો આસ્વાદ. 15
- નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. – (a) 'માનવીની ભવાઈ' ને આધારે પન્નાલાલ પટેલની સર્જકપ્રતિભા. 20 – (b) 'પંખીલોક' કાવ્યનો આસ્વાદ. 15 – (c) 'હિન્દસ્વરાજ'માં ગાંધીજીના સ્વરાજ વિશેના વિચારો. 15
- સમીક્ષાત્મક નોંધ લખો. – (a) 'કાવ્યની શક્તિ'માં કાવ્યકલા સંદર્ભે લખાયેલા લેખોની ચર્ચા કરો. 20 – (b) 'જનાન્તિકે'માં નિરૂપાયેલા શૈશવનાં સ્મરણો. 15 – (c) 'અશ્વત્થામાં' નાટકનું કેન્દ્રસ્થ વસ્તુ. 15
Questions reproduced from the official paper for study purposes; verify on the exam-conducting body’s official website.
Related — other papers of this exam
- All papers — UPSC Civil Services (Main) Examination 2026 hub
- Essay (Paper-I) — questions & model answers
- General Studies-I (Paper-II) — questions & model answers
- General Studies-II (Paper-III) — questions & model answers
- General Studies-III (Paper-IV) — questions & model answers
- General Studies-IV (Paper-V) — questions & model answers
- Gujarati Literature Paper I — question paper
- पश्चिम बंगाल विधानसभा में ‘एक राज्य, एक शिक्षा’ नीति पर महत्वपूर्ण विधेयक पारित होगा - September 10, 2026
- West Bengal’s ‘One State, One Education’ Bill: Key Provisions & Controversies - September 10, 2026
- UPSC Civil Services (Main) Examination 2026 — Kannada Literature Paper II: Question Paper | Plutus IAS - September 10, 2026

No Comments